• Home
  • Dvb
  • Dbv
  • immigration advice for canada visa application by parthesh thakkar

ઇમિગ્રેશન એડવાઈઝ / મારે 45 વર્ષ થયા છે, દીકરી કેનેડામાં સ્ટડી કરી રહી છે, દીકરાને પણ સ્ટડી કરવા કેનેડા મોકલવો છે. તો, તેના કોઈપણ રીતે વિઝા થઈ શકે ખરા?

immigration advice for canada visa application by parthesh thakkar

Divyabhaskar

Apr 10, 2019, 08:22 PM IST
વીડિયો ડેસ્કઃ Divyabhaskar.comના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે. વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે. વેસ્ટ આફ્રિકામાં વસતા નિલેશભાઈએ સવાલ કર્યો હતો કે મારે 45 વર્ષ થયા છે, દીકરી કેનેડામાં સ્ટડી કરી રહી છે, દીકરાને પણ સ્ટડી કરવા કેનેડા મોકલવો છે. તો, તેના કોઈપણ રીતે વિઝા થઈ શકે ખરા? જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ.
X
immigration advice for canada visa application by parthesh thakkar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી