Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3157

ઉંમર 45 વર્ષ, અભ્યાસ M.Sc. IT, અનુભવ 19 વર્ષ, ILTESમાં 7 બેન્ડ નજીક, કેનેડામાં ITના બેઝ પર માઇગ્રેશન થઈ શકે કે નહીં?

  • પ્રકાશન તારીખ03 Apr 2019
  •  

વીડિયો ડેસ્કઃ Divyabhaskar.comના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે. વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે. મુંબઈથી ફિલિક્સ ક્રિશ્ચિયને પ્રશ્ન પૂછ્યો છે કે, ‘મારી પાસે IT ફિલ્ડમાં 19 વર્ષનો અનુભવ છે. મેં Msc IT કરેલું છે. મારે ILTESમાં 7 બેન્ડની નજીકનો સ્કોર છે. મારી ઉંમર 45 વર્ષ છે, આ ઉંમરે કેનેડામાં ITના બેઝ પર માઇગ્રેશન થઈ શકે કે નહીં?’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP