ઈમિગ્રેશન એડ્વાઇઝ / 2018માં કેનેડાનું PR કાર્ડ એક્સપાયર થઈ ગયું છે, 2019માં ફરી કેનેડા જવું હોય તો કેવી રીતે જઈ શકાય? રાજકોટના ડેન્ટિસ્ટ કપલનો સવાલ

Immigration Advice By Parthesh Thakkar 24-4-2019

DivyaBhaskar.com

Apr 24, 2019, 04:44 PM IST
વીડિયો ડેસ્કઃ Divyabhaskar.comના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે. વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે. રાજકોટથી ડેન્ટિસ્ટ કપલ નેહલ સોલંકી અને તેમના પતિએ પાર્થેશભાઈને પૂછ્યું છે કે, ‘2013માં અમારી પાસે કેનેડાનું PR હતું અને તેના બેઝ પર અમે કેનેડા ગયાં હતાં. ત્યાં જઈ અમે નેશનલ ડેન્ટિસ્ટ્રીની એક્ઝામ પાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં એક વ્યક્તિ સક્સેસફુલ હતાં અને બીજાનું ક્લિયર નહોતું થયું. પણ, અમે બે મહિનામાં જ ઇન્ડિયા પાછા આવી ગયાં પછી ફેમિલીમાં ઉતાર-ચઢાવ આવ્યાં. જેનાં લીધે અમે કેનેડા પાછા જઈ શક્યાં નથી. 2018માં કેનેડાનું PR કાર્ડ એક્સપાયર થઈ ગયું. જો 2019માં કેનેડા પાછા જવું હોય તો કેવી રીતે જઈ શકાય?’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ.
X
Immigration Advice By Parthesh Thakkar 24-4-2019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી