ગુજરાતના સામાન્ય ખેડૂતની બુદ્ધિને સલામ, ઝાડ પર લૂમેઝૂમે ફળ પકવવાની રીત સમજાવી, આ પદ્ધતિથી વૃક્ષ પર 3-4 વર્ષ વહેલા આવવા લાગે ફળ

How to grow fruits on tree, video viral

Divyabhaskar.com

Nov 25, 2018, 02:35 PM IST
વીડિયો ડેસ્કઃ ગુજરાતના એક સામાન્ય ખેડૂતનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઉત્તર ગુજરાતના કોઈ ખેડૂતનો હોવાનું લાગી રહ્યું છે. વીડિયોમાં આ ખેડૂત પ્લાન્ટેશનની પદ્ધતિ વિશે સાવ સરળ રીતે ડેમો કરી સમજાવે છે. આ માટે માટી, ગાયનું છાણ, ચપ્પુ, પ્લાસ્ટિકની કોથળી અને સૂતળીની જરૂર પડે છે. આ પદ્ધતિથી એક મહિનામાં પ્લાન્ટ બનાવી શકાય છે. આ રીતે પ્લાન્ટેશન કરવાથી ઝાડ પર 3 વર્ષમાં જ લૂમેઝૂમે ફળ આવવા લાગે છે.

X
How to grow fruits on tree, video viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી