Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1151

ગેસનાં બર્નરને ઘરે સરળતાથી સાફ કરો, આ રીતે કરશો તો કાળા પડેલા બર્નર ચકાચક થઈ જશે

  • પ્રકાશન તારીખ05 Dec 2018
  •  

ગેસના બર્નર ગંદા થઈ જવા અને તેને સાફ કઈ રીતે કરવા તેનો જુગાડ દરેક ગૃહિણી ઈચ્છે છે. ત્યારે શ્રીજી ફૂડનો એક વીડિયો યુટ્યુબ પર શેર કરાયો છે. જેમાં ગેસના બર્નરને કેવી રીતે સાફ કરવુ તેનો ઉપાય જણાવાયો છે. વિનેગરની મદદથી ગમે તેવુ કાળું પડી ગયેલુ બર્નર પણ ચળકતુ બનાવી શકાય છે પણ કેવી રીતે તેના માટે જુઓ આ વીડિયો.

આને કહેવાય ટેકનોલૉજી, સ્પીડમાં જતાં વાહનથી પણ વધુ ઝડપે બને છે રોડ, વર્ષો સુધી ખાડા પણ ન પડે, ઓસ્ટ્રેલિયામાં એન્જિનિયરિંગનો કમાલ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP