Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-327

96 વર્ષના નાથુદાદાએ બતાવ્યો ગરદનનો દુઃખાવો મટાડવાનો પ્રયોગ, લસણ અને તલના તેલમાં છે રામબાણ ઈલાજ

  • પ્રકાશન તારીખ22 Sep 2018
  •  

નાથુદાદા જે આજે 96 વર્ષની ઉંમરમાં પણ ખડતલ છે, જેઓ અવારનવાર સોશિયલ મીડિયામાં અન્ય લોકોના સ્વાસ્થ્ય માટે કામની હોય તેવી માહિતી વીડિયોના માધ્યમથી શૅર કરે છે. આજે તેઓ એક અસરકારક પ્રયોગ લઈને આવ્યા છે જેને જો તમે અજમાવશો તો ચોક્કસ કોઈ ડૉક્ટર પાસે જવાની જરૂર જ નહીં રહે. ઘણા લોકોને વાંકી ગરદન હોવાથી તેમનો ચહેરો પણ વાંકોચૂંકો દેખાય છે. જો આ તકલીફ હોય તે વ્યક્તિ અને સાથે જ ગરદનમાં દુઃખાવો થતો હોય તે વ્યક્તિ પણ લસણ અને તલના તેલને વાટીને તેને રોજ ખાવા લાગે તો ચોક્કસ રીતે તેને આ સમસ્યમાંથી મુક્તિ મળશે જ. જો તમને પણ નાથુદાદાની આ વાત ગમે તો ચોક્કસ શૅર કરજો આ વીડિયો જેથી જેને આ તકલીફ હોય તેના સુધી આ માહિતી પણ પહોંચે.

પિતાની લાશ પાસે રડતા 7 વર્ષના પુત્રનો વાઈરલ થયો ફોટો, એક હાથે પપ્પાનું માથું પંપાળતો રહ્યો ને બીજાથી લૂછયાં પોતાનાં આંસુ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP