• Home
  • Dvb
  • Dbv
  • Home remedies for diabetes care by nathudada|96 વર્ષના દાદાએ આપ્યો ડાયબિટીસનો ઘરેલુ ઈલાજ,

96 વર્ષના દાદાએ આપ્યો ડાયબિટીસનો ઘરેલુ ઈલાજ, ઘૂંટણે આ રીતે માથું ટચ કરશો તો પેટની તકલીફો પણ થશે દૂર

Home remedies for diabetes care by nathudada|96 વર્ષના દાદાએ આપ્યો ડાયબિટીસનો ઘરેલુ ઈલાજ,

Divyabhaskar.co.in

Sep 25, 2018, 06:08 PM IST

તમે મૂળ ગુજરાતી એવા આ 96 વર્ષના ગુજરાતી દાદાને જાણતા જ હશો. આ ઉંમરે પણ તેઓ તમારી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનું નિવારણ અનેક પ્લેટફોર્મ પર આપે જ છે. અગાઉ તેમણે આપેલા દાંતને ચમકાવવાના અને મજબૂત રાખવાના ઉપાય બાદ હવે તેઓ સમજાવે છે માત્ર પાંચ જ મિનિટ જો તમે તમારા દિવસમાંથી ફાળવશો તો ચોક્કસ તમને ડાયબિટીસ કે કબજિયાત સહિતની અનેક પેટની સમસ્યાઓમાંથી રાહત મળશે. શાસ્ત્રોમાં જેમ લાખો મંત્ર છે તેમ જ ડાયબિટીસના પણ લાખો ઉપાય આપણા ગ્રંથોમાં છે જ આ માટે પહેલી પાયાની જરૂરિયાત છે તમારા ડાયટ પ્લાનને કંટ્રોલ કરવાની. જો તમે પણ તમારી જે પણ દવાઓ ચાલુ હોય તેની સાથે જ આ કસરત ભૂખ્યા પેટે કરશો તો ચોક્કસ તમારું ડાયબિટીસનું લેવલ પણ સુધરશે જ. જો તમને પણ આ પસંદ આવે તો તેને શૅર કરવાનું ના ભૂલતા.

X
Home remedies for diabetes care by nathudada|96 વર્ષના દાદાએ આપ્યો ડાયબિટીસનો ઘરેલુ ઈલાજ,

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી