Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-149

96 વર્ષના નાથુદાદાએ બતાવ્યો કાળા તલનો નુસખો, માત્ર 2 ચમચી ખાવાથી મટશે અનેક સમસ્યાઓ

  • પ્રકાશન તારીખ10 Sep 2018
  •  

તમે મૂળ ગુજરાતી એવા આ 96 વર્ષના ગુજરાતી દાદાને જાણતા જ હશો. આ ઉંમરે પણ તેઓ તમારી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનું નિવારણ અનેક પ્લેટફોર્મ પર આપે જ છે. અગાઉ તેમણે આપેલા દાંતને ચમકાવવાના અને મજબૂત રાખવાના ઉપાય બાદ હવે તેઓ સમજાવે છે કાળા તલનું કેટલું મહત્વ છે તે. તેમના કહ્યા મુજબ જો વ્યક્તિ રોજ માત્ર 2 ચમચી કાળા તલ ખાવાની ટેવ પાડે તો ચોક્કસ રીતે તેનું શરીર નિરોગી બને છે. પુરુષોમાં જોવા મળતી સ્વપ્નદોષની સમસ્યા પણ માત્ર કાળા તલના આ પ્રયોગથી મટી જ જાય છે તો સાથે જ તમારું બાળક રોજ રાત્રે પથારીમાં પેશાબ કરી દેતું હોય તો આ કાળા તલનો પ્રયોગ માત્ર સાત જ દિવસમાં તેની આ તકલીફનું પણ નિરાકરણ લાવી દે છે. તો જોઈ લો આ વીડિયોમાં નાથુદાદાએ કહેલ આ કાળા તલની ઉપયોગિતા. જો તમને પણ આ પસંદ આવે તો તેને શૅર કરવાનું ના ભૂલતા.

તબિયતને ટનાટન રાખવા માટે કારગર છે નીચેના નુસખાઓ પણ:

96 વર્ષના ગુજરાતી દાદાએ આપ્યો દાંત ચકાચક રાખવાનો ઘરેલુ ઉપાય, નહીં જવું પડે ડેન્ટિસ્ટ જોડે

લંડનમાં ભણેલા ગુજરાતી ડૉક્ટરે આપ્યો ડાયટ પ્લાન, વજન ઘટાડશે અને ડાયબિટીસને પણ કરશે કંટ્રોલ

આ ગુજરાતીએ શોધ્યું હાર્ટ બ્લોકેજનું અક્સીર ઔષધ, “અમૃત પુષ્પ” પીવાથી થાય કેન્સર પણ દૂર

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP