હેલ્થ / મફતમાં મટાડો હઠીલો વા, ખેતસીભાઈએ બતાવી ચમત્કારિક દવા અને કસરત,

health tips from khetsibhai to be fit

Divyabhaskar

Mar 31, 2019, 06:26 PM IST
વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ હઠીલા વા માટેનો અકસીર ઘરેલું ઉપાય બતાવ્યો છે. આ માટે તેમણે બે મિનિટની સરળ કસરતો શીખવી છે. સાથે જ રસોડાની વસ્તુઓમાંથી બનતી ગોળી અંગે જણાવ્યું છે. ખેતસીભાઈનું કહેવું છે કે, જો દરરોજ બે મિનિટ આ કસરત કરવામાં આવે અને સાંજે એક ગોળી લેવામાં આવે તો ગમે તેવો વા મટી શકે છે. સાથેસાથે બોર્ડર પરની ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને થાઈરોડ પણ મટી જશે. એટલું જ નહીં શ્વાસ અને અનિદ્રાની તકલીફ હશે તો પણ દૂર થશે.
X
health tips from khetsibhai to be fit

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી