• Home
  • Dvb
  • Dbv
  • Health Tips by Kareena Kapoor's dietician Rujuta Diwekar

ટિપ્સ / તમે પણ ચા પીતા હોવ તો જાણી લો કરીના કપૂરની ફિટનેસ એક્સપર્ટ રુજુતાની આ ખાસ ટિપ્સ, ગ્રીન ટીથી ઘણી જ ફાયદાકારક છે આપણી આદુંવાળી ચા

Health Tips by Kareena Kapoor's dietician Rujuta Diwekar

Divyabhaskar.com

Feb 03, 2019, 04:56 PM IST
વીડિયો ડેસ્ક: કરીના કપૂર, સૈફ અલી ખાન જેવા સેલેબ્સને ફિટનેસની સલાહ આપનાર ન્યૂટ્રિશનિસ્ટ રુજુતા દિવેકરે હાલમાં ચાને લઈને એક ટિપ્સ શેર કરી છે. તેમના મતે ગ્રીન ટી કરતાં આદુંવાળી ચા વધુ લાભદાયી હોય છે. રુજુતાએ કહ્યું- ગ્રીન ટી વજન ઘટાડતી નથી. વજન ઓછું કરવા સાંજે 5.30થી 6 વચ્ચે ડીનર લેવું જોઈએ. તેમજ સવારે ઊઠતાં, રાતે સૂતી વખતે અને ભોજન સમયે ચા પીવી શરીર માટે નુકસાનકારક છે. આ ટિપ્સ તમને પણ કામ લાગી શકે છે.

X
Health Tips by Kareena Kapoor's dietician Rujuta Diwekar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી