હૃદયદ્રાવક / માતાની રાહ જોઈને સબવે પર કૂતરા સાથે ભટકતો રહ્યો માસૂમ, કરૂણ કહાની વાઈરલ

emotion video of boy who waiting for her mom

Divyabhaskar

Jan 22, 2019, 05:38 PM IST

ચીનના હુબેઈ પ્રાંતમાં આવેલા એક સબવે સ્ટેશન પર એક બાળકને તેના ડોગ સાથે જોઈને ત્યાંના સ્ટાફને પણ દયા આવી ગઈ હતી. પોતાના ડોગ સાથે અલગ અલગ ખૂણામાં ફરતો આ માસૂમ ઠંડીથી પણ ધ્રૂજી રહ્યો હતો, તેની પાસે જઈને જ્યારે તપાસ કરી તો તે ત્યાં તેની માતાની રાહ જોઈ રહ્યો હતો જે ત્યાં આવીને તેને ઘરે લઈ જવાની હતી જો કે ખાસ્સો સમય થઈ ગયા બાદ પણ તેની માતા તો ત્યાં નહોતી આવી પણ બાદમાં તેના પિતાનો સંપર્ક કરવામાં આવતાં તેઓ તેને ઘરે લઈ ગયા હતા.બાળકને સબવે પર રોકાવાનું કહીને નોકરી ગયેલી માતા ત્યાં અચાનક જ ઓવરટાઈમ કરવો પડ્યો હોવાથી આવી શકી નહોતી જેના કારણે આ માસૂમ ત્યાં સબવે પર જ તેની માતાના આવવાની રાહ જોઈ રહ્યો હતો.

X
emotion video of boy who waiting for her mom

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી