Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1156

આ લાકડું એક મહિનામાં જ મટાડશે ડાયાબિટીસ, માત્ર ગીરના જંગલમાં જ થાય છે આ વનસ્પતિ, ગુજરાતના નિવૃત્ત શિક્ષકે શોધી અક્સીર દવા

  • પ્રકાશન તારીખ05 Dec 2018
  •  

ગુજરાતના એક નિવૃત્ત શિક્ષકે ડાયાબિટીસની દેશી દવાનો એક વીડિયો બનાવ્યો છે. વલ્લભભાઈ વેગડા નામના આ નિવૃત્ત શિક્ષક રાજકોટમાં રહે છે. વીડિયોમાં તેઓ એક વનસ્પતિનું લાકડું બતાવી રહ્યા છે. આ લાકડું ડાયાબિટીસ માટે અક્સીર હોવાનું જણાવે છે. આ વનસ્પતિ માત્ર ગીરના જંગલમાં જ થતી હોવાનું તેઓ જણાવે છે. આ લાકડું કાપતી વખતે ડાળમાંથી લોહી જેવું પ્રવાહી નીકળે છે. જો આ લાકડાને પાણીમાં નાખવામાં આવે તો તેનો કલર બદલાઈ જાય છે. વલ્લભભાઈનું કહેવું છે કે, જે લોકોને ડાયાબિટીસ નથી તે પણ આ દેશી દવા ખાઈ શકે છે. તેમનો દાવો છે કે, આ દેશી દવા ગમે તેવા ડાયાબિટીસને એક મહિનામાં જ જડમૂળમાંથી કાઢી નાખશે. જો તમને આ વીડિયો ગમ્યો હોય તો અવશ્ય તેને શેર કરો જેથી આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચેને લોકોને લાભ થાય.

દ્રાક્ષ પર રોબોટ દ્વારા કરાયેલી સર્જરીનો વીડિયો વાઈરલ, કારણ જાણીને લાગશે નવાઈ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP