ઘરેલું ઉપચાર / એક જ કલાકમાં મટાડો ડાયેરિયા, વેરાવળના ખેતસીભાઈ બતાવ્યા બે આસાન ઘરેલું પ્રયોગ, દવા લેવાની જરૂર નહીં, પેટ પણ રાખે સાફ

Dia Diarrhea in one hour

DivyaBhaskar.com

Mar 21, 2019, 11:22 AM IST
વીડિયો ડેસ્કઃ વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા એક્સપર્ટ ખેતસીભાઈ મૈઠિયાએ ડાયેરિયાના બે આસાન ઘરેલું ઉપાય બતાવ્યા છે. ખેતસીભાઈનું કહેવું છે કે, ડાયેરિયાનું મુખ્ય કારણ મોડી રાત સુધીના ઉજાગરા, અનિયમિત ભોજન, મોડું ઊઠવું, તાસીર વિરુદ્ધ ખાવું, શ્રમનો અભાવ અને જમ્યા પછી ફ્રીજનું ઠંડું પાણી પીવું છે. એક પ્રયોગ ખસખસ, ખડી સાકર, એલચી અને જાયફળનો છે, જ્યારે બીજો પ્રયોગ આદુના રસનો છે. આવો ખેતસીભાઈ પાસેથી જોઈએ આ પ્રયોગની રીત.
X
Dia Diarrhea in one hour

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી