• Home
  • Dvb
  • Dbv
  • Couple whose daughter had pioneering spine surgery, Take Succesful Birth

LIVE વીડિયો - માતાનાં ગર્ભમાં જ થયું દુનિયામાં સૌથી જટિલ ઓપરેશન, માતા-પિતાએ લોન લઈને ભર્યા પૈસા

Couple whose daughter had pioneering spine surgery, Take Succesful Birth

ગર્ભમાં રહેલ બાળકીની કરોડરજ્જુ ટુંકી હતી તો ડોક્ટરે કહ્યું હતું કે, બાળકી અપંગ પેદા થશે. પરંતુ દ્રઢ સંકલ્પ ધરાવતા માતા-પિતાએ રેર ઓપરેશન લોન લઈને જર્મનીમાં ઓપરેશન કરાવ્યું હતું. માતાનાં ગર્ભમાં જ બાળકીનું ઓપરેશન થયું હતું. ડોક્ટરે સર્જરી દ્વારા બાળકીની કરોડરજ્જુ જોડી હતી.ઓપરેશન પછી 6 અઠવાડિયા બાદ સ્વસ્થ બાળકી જન્મી હતી. દુનિયામાં સૌથી જટિલ ગર્ભનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડાયું હતું.

divyabhaskar.com

Nov 26, 2018, 07:15 PM IST
p.p1 {margin: 0.0px 0.0px 10.0px 0.0px; font: 22.0px 'Gujarati Sangam MN'} span.s1 {font: 22.0px 'Kohinoor Devanagari'}

ગર્ભમાં રહેલ બાળકીની કરોડરજ્જુ ટુંકી હતી તો ડોક્ટરે કહ્યું હતું કે, બાળકી અપંગ પેદા થશે. પરંતુ દ્રઢ સંકલ્પ ધરાવતા માતા-પિતાએ રેર ઓપરેશન લોન લઈને જર્મનીમાં ઓપરેશન કરાવ્યું હતું. માતાનાં ગર્ભમાં જ બાળકીનું ઓપરેશન થયું હતું. ડોક્ટરે સર્જરી દ્વારા બાળકીની કરોડરજ્જુ જોડી હતી.ઓપરેશન પછી 6 અઠવાડિયા બાદ સ્વસ્થ બાળકી જન્મી હતી. દુનિયામાં સૌથી જટિલ ગર્ભનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડાયું હતું.

X
Couple whose daughter had pioneering spine surgery, Take Succesful Birth

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી