Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-55

સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા રિઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન કરે છે કરિયર એક્સપર્ટ જયેશ વાઘેલા

  • પ્રકાશન તારીખ04 Sep 2018
  •  

DivyaBhaskar.comએ છેલ્લા થોડા દિવસોથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર માટે Career Advice નામ સાથે એક સિરિઝ શરૂ કરી છે.આ સિરિઝમાં કરિયર એક્સપર્ટ જયેશ વાઘેલાના વીડિયોઝ રજૂ થઈ રહ્યાં છે.દરરોજ રાત્રે 8-30 વાગ્યે જોવા મળતા આ વીડિયોમાં કરિયર એક્સપર્ટ જયેશ વાઘેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોનું સોલ્યુશન કરે છે.સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર માટે આ સિરિઝ પાસ થવાની જડબુટ્ટી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP