• Home
  • Dvb
  • Dbv
  • Bull climbed on the roof of terrace|બંધ કારખાનાના છાપરે ચડી ગયો આખલો

બંધ કારખાનાના છાપરે ચડી ગયો આખલો, નીચે ઉતારવામાં મૂક્યો જીવ જોખમમાં

Bull climbed on the roof of terrace|બંધ કારખાનાના છાપરે ચડી ગયો આખલો

Divyabhaskar.co.in

Sep 26, 2018, 06:39 PM IST

ઉત્તર પ્રદેશના સંભલમાં એક આખલો વર્ષોથી બંધ પડેલ કારખાનાના છાપરા પાર ચઢી ગયો હતો. આ આખલાને આટલે ઉપર જોઈને આજુબાજુના લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. તેને નીચે ઉતારવા માટેનો એક માત્ર વિકલ્પ હતો કે કોઈ વ્યક્તિએ ત્યાં ઉપર જઈને તેને નીચે લાવવો. આ જોખમી રસ્તો હતો છતાં પણ એક વ્યક્તિએ આખલાને બચાવવા માટે અખત્યાર કર્યો હતો. જો કે એટલું આસાન પણ નહોતું જ કેમ કે આ છાપરા પરથી નીચે લાવવા માટે તે વ્યક્તિને પણ આખલાના ભેટા ખાવા પડ્યા હતા.

પોલીસે મુસ્લિમ યુવક સાથે પકડી મેડિકલ વિદ્યાર્થિનીને, મહિલા કોન્સ્ટેબલે થપ્પડો મારી તો અન્ય પોલીસવાળાઓએ કરી અશ્લીલ વાતો

ચકડોળમાંથી લપસ્યું 5 વર્ષનું બાળક, માત્ર ગરદનના સહારે 130 ફીટ ઊંચે હવામાં લટકતું રહ્યું

ઇલેક્ટ્રૉનિક્સના શોરૂમમાં ઘૂસીને કિન્નરોએ કપડાં કર્યાં ઊંચાં, ભડકેલા માલિકે કરી દેવાવાળી

X
Bull climbed on the roof of terrace|બંધ કારખાનાના છાપરે ચડી ગયો આખલો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી