કેન્સર, ડાયાબિટીસ અને BPથી દૂર રાખશે આ કસરત, માત્ર 30 સેકન્ડમાં કરી દે હળવાફુલ, ગુજરાતના સિનિયર સિટીઝને શીખવી અનોખી રીત

BEST TIPS FOR HEALTH JUST IN 30 SECONDS

Divyabhaskar.com

Dec 03, 2018, 07:16 PM IST

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને વકીલ એવા ખેતસીભાઈ મૈઠિયાએ કેન્સર, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરથી દૂર રાખે એવી કસરત શીખવી છે. આ કસરત એટલે કપાલભાતિ યોગ. રોજ 30 સેકન્ડ આ યોગ કરવાથી બોડી હળવીફૂલ રહે છે. ખેતસીભાઈનું કહેવું છે કે, આ યોગ કરવાથી ગેસ, વાયુ અને પેટની બીમારી પણ નહીં થાય. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, નાની-મોટી ઉંમરના કોઈપણ લોકો આ યોગ કરી શકે છે. ખેતસીભાઈએ બે સ્ટેપમાં આ યોગ શીખવ્યાં છે.

શૉકિંગ ઘટના: ટ્રાન્સજેન્ડર ગર્લ્સ ટૉઇલેટમાં હતી ને મહિલાએ દરવાજો ખોલીને કાઢી બહાર

પોલીસવાળો ઝાડીઓમાં કિન્નર સાથે બાંધતો હતો શારીરિક સંબંધ, યુવકોએ પકડીને બનાવ્યો વીડિયો

X
BEST TIPS FOR HEALTH JUST IN 30 SECONDS

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી