ફૂડ / અમદાવાદમાં બાહુબલિ થાળી બની ફેમસ, એક સાથે 45 વાનગી પીરસાય, 4થી 5 લોકો જમી શકે, થાળી તૈયાર થાય તો લોકો જોતા રહી જાય

bahubali thali ahmedabad

DivyaBhaskar.com

Feb 05, 2019, 07:28 PM IST
વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કર ડોટ કોમ આપના માટે લાવ્યું છે, ‘DB FOOD’ શો. જેમાં અમે તમને ગુજરાતના અને અમદાવાદના ફેમસ, યૂનિક રેસ્ટોરાંના ફૂડ અને તેની રેસિપી બતાવીશું. અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા સુગર એન્ડ સ્પાઇસ રેસ્ટોરાંની બાહુબલી થાળી કેવી રીતે બને છે અને તેની શું ખાસિયત છે તે જાણવા જુઓ અમારો આ સ્પેશિયલ વીડિયો.

X
bahubali thali ahmedabad

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી