યોગા / હાર્ટ સર્જરી અને હાર્ટ એટેક પછી કયા યોગા કરી શકાય?, યોગા એક્સપર્ટ ગીની શાહે સરળ આસન શીખવ્યા

After Heart Attack to Perform Yoga By Gini Shah

DivyaBhaskar.com

Apr 29, 2019, 07:49 PM IST
વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં અમદાવાદમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે. તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે. યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે. તો જોડાયેલા રહેશો દિવ્યભાસ્કરડોટકોમ સાથે.
X
After Heart Attack to Perform Yoga By Gini Shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી