માત્ર 4 સેકન્ડમાં 100ની સ્પીડે દોડશે આ કાર, લોંગ ડ્રાઈવમાં લાગતા થાકને દૂર કરવા ગરદન પર ગરમ હવા ફેંકશે

2019 BMW 8-Series Convertible bows ahead

Divyabhaskar.com

Nov 04, 2018, 07:37 PM IST

બીએમડબ્લ્યુએ 8-સિરિઝ કન્વર્ટિબલ વર્ઝન સ્પોર્ટ્સ કાર લોન્ચ કરી છે. જેમાં સોફ્ટ ટોપ આપવામાં આવ્યુ છે. જે ચાર સ્તરનુ છે. વજનમાં હળવુ અને સાઉન્ડપ્રુફ છે. તેને ખોલવામાં અને બંધ થવામાં માત્ર 15 સેકન્ડ લાગે છે. માત્ર 4 સેકન્ડમાં 100ની ઝડપે દોડતી કારની કિંમત આશરે 78 લાખ રાખવામાં આવી છે. આ ઉપરાંત ડ્રાઈવિંગમાં લાગતા થાકને દૂર કરવા ગરદન પર ગરમ હવા ફેંકે તેવા ખાસ ફીચર્સ પણ સ્પોર્ટ્સ કાર લવર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

દાહોદની વધુ એક શાળાનો વીડિયો વાઇરલ, થાય છે આદિવાસી બાળકીઓ સાથે આવું વર્તન

X
2019 BMW 8-Series Convertible bows ahead

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી