વડતાલ સ્વામિનારાયણ મંદિરનો મનમોહક ડ્રોન નજારો, કાર્તિકી પૂનમે વિશેષ શણગાર

Vadtal Swaminarayan Temple Drone Video

DivyaBhaskar.com

Nov 22, 2018, 08:20 PM IST
વીડિયો ડેસ્કઃ ચરોતરમાં આવેલા વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે 17 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી કાર્તિકી પૂનમના ભવ્યાતિભવ્ય ઉજવણી તેમજ કાર્યક્રમો ચાલી રહ્યા છે. જેમાં શ્રી ભક્તચિંતામણિ પારાયણ વક્તાશ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીના વ્યાસપીઠે આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વડતાલ મંદિર અને પરિસર, પ્રવેશદ્વાર તથા ઉતારોને વિશેષ પ્રકારની સપ્તરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે.

X
Vadtal Swaminarayan Temple Drone Video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી