ફૂડ / અમદાવાદનું યૂનિક ટ્વિસ્ટ ઓ ટ્રીટ, ફ્યૂઝન ફૂડ માટે બેસ્ટ ડેસ્ટિનેશન, ઊલટા પુલટા બર્ગર અને પાઈનેપલ બિરિયાનીથી એક જ વર્ષમાં બનાવ્યું નામ

twist o treat food outlet in fun food battalion

DivyaBhaskar.com

Feb 13, 2019, 08:56 PM IST
વીડિયો ડેસ્ક: ગુજરાતી લોકો સ્વાદના ભારે રસિક હોય છે. નવી નવી વાનગીઓનો ટેસ્ટ મેળવવા ગુજરાતીઓ હંમેશાં આતુર હોય છે. એવામાં અમદાવાદમાં ફન ફૂડ બટાલિયનમાં આવેલું ‘ટ્વીસ્ટ ઓ ટ્રીટ’ના ફૂડ પણ લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યા છે. આ આઉટલેટ ક્વોલિટી, હાઈજિન માટે જાણીતું છે. અહીં ઊલટા પુલટા બર્ગર, પાઈનેપલ બિરિયાની, ચીઝી જલપે, શાંધાઈ ચીઝ બોલ અને વોટર મેલન પિચર જેવી કુલ 16 પ્રકારના યૂનિક ફૂડ પ્રોડક્ટ ઉપલબ્ધ છે.
X
twist o treat food outlet in fun food battalion

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી