સુરતી કપલે કરાવ્યું મનમોહક પ્રિ-વેડિંગ વીડિયો શૂટ

Surat Couple Pre-Wedding Video Shoot

DivyaBhaskar.com

Nov 19, 2018, 06:19 PM IST
વીડિયો ડેસ્કઃ અત્યારે પ્રિ-વેડિંગે યુવાઓમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે. ત્યારે દરેક કપલ સગાઈ પછી અલગ-અલગ સ્થળે નોખી અનોખી સ્ટાઇલમાં પ્રિ-વેડિંગ વીડિયો અને ફોટોશૂટ કરાવે છે. એવામાં સુરતના ચિંતન અને પાયલે પણ તેમની સગાઈ પછીની યાદગાર ક્ષણો પ્રિવેડિંગ વીડિયો અને ફોટોશૂટમાં કંડારી છે. ચિંતન પોતે બિઝનેસમેન છે અને તેમની ભાવી પત્ની હાઉસ વાઇફ છે. આ પ્રિવેડિંગ વીડિયોનું શૂટિંગ કચ્છ, ભુજ અને માંડવીનાં દરિયાકાંઠે કરાયું છે.

X
Surat Couple Pre-Wedding Video Shoot

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી