પ્રિવેડિંગ / સુરતના બિઝનેસમેન યુવકે કરાવ્યું સૌથી હટકે પ્રિવેડિંગ શૂટ, થીમ એવી પસંદ કરી કે લોકોએ નોંધ લીધી

Surat Couple Different Style Pre Wedding

DivyaBhaskar.com

Dec 28, 2018, 06:37 PM IST
વીડિયો ડેસ્કઃ અત્યારે પ્રિ-વેડિંગે યુવાઓમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે. ત્યારે દરેક કપલ સગાઈ પછી અલગ-અલગ સ્થળે નોખી અનોખી સ્ટાઇલમાં પ્રિ-વેડિંગ વીડિયો અને ફોટોશૂટ કરાવે છે. એવામાં સુરતના સાગર અને દિક્ષીતાએ પણ તેમની સગાઈ પછીની યાદગાર ક્ષણો પ્રિવેડિંગ વીડિયો અને ફોટોશૂટમાં કંડારી છે. સાગર પોતે સિલ્વર અને ગોલ્ડનો બિઝનેસ કરે છે અને તેમની ભાવી પત્ની દિક્ષીતા હાઉસ વાઇફ છે. આ પ્રિવેડિંગ વીડિયોનું શૂટિંગ સુરતમાં જ કરવામાં આવ્યું છે.
X
Surat Couple Different Style Pre Wedding

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી