Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1445

30 વર્ષીય ગુજરાતી યુવતીની મૂંઝવણ, સાસરિયામાં ખૂબ જ ગુસ્સો આવે, માથું અને શરીર દુઃખે, પિયરમાં કંઈ જ થતું નથી, આવું કેમ?

  • પ્રકાશન તારીખ24 Dec 2018
  •  
વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે. આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે. પ્રશાંતભાઈને એક 30 વર્ષીય પરિણીતાનો સવાલ મળ્યો હતો કે સાસરિયામાં ખૂબ જ ગુસ્સો આવે છે. પિયરમાં આવું કશું થતું નથી. મારો સ્વભાવ ગુસ્સાવાળો છે. આ સ્થિતિમાં શું કરવું? જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP