Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2281

ગુજરાતી યુવકની મૂંઝવણ, ‘છોકરી મારી સાથે વાત કરે ત્યારે એવું જ લાગે કે તે મને ખૂબ પ્રેમ કરે છે, પણ રોજેરોજ ટચમાં રહેતી નથી, મેસેજનો રિપ્લાય પણ આપતી નથી’

  • પ્રકાશન તારીખ11 Feb 2019
  •  
વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કર ડોટ કોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે. આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે. પ્રશાંતભાઈને એક યુવકે સવાલ કર્યો હતો કે, ‘હું એક છોકરીને ખૂબ જ પ્રેમ કરું છું. એ મારી સાથે જેટલી વખત વાત કરે ત્યારે મને એવું લાગે છે કે, તે મને ખૂબ જ પ્રેમ કરે છે. પણ, પછી એ છોકરી મારા ટચમાં નથી રહેતી. હું તેને મોબાઇલમાં મેસેજ કરું છતાંય તે મને રિપ્લાય નથી કરતી. આવા સંજોગોમાં તે મને પ્રેમ કરે છે તેવું કેવી રીતે નક્કી કરી શકાય?’ જાણો પ્રશાંત ભીમાણીનો જવાબ ઉપરના વીડિયોમાં

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP