પેરેન્ટિંગ / બાળકને બળજબરીથી ક્યારેય ના ખવડાવો, ડૉ. આશિષ ચોક્સીએ આપી આ ટિપ્સ

Parenting Tip By Dr. Ashish Chokshi

DivyaBhaskar.com

Jan 24, 2019, 08:18 PM IST
વીડિયો ડેસ્કઃ દરેક મા-બાપ પોતાનું બાળક સમયસર વ્યવસ્થિત રીતે જમી લે તેવું ઇચ્છે છે. પણ બાળક તેના માતા-પિતાનું માનતું નથી અને સમયસર જમતું નથી. જેને લીધે માતા-પિતા બાળકને ટી.વી બતાવી, મોબાઇલ આપીને બળજબરી જમાડે છે. આમ બળજબરીથી જમાડવાથી બાળકને શું નુકસાન થાય છે તેના વિશે ડૉ. આશિષ ચોક્સી શું કહે છે જાણો?
X
Parenting Tip By Dr. Ashish Chokshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી