PoKમાં એર સ્ટ્રાઈક / 40 વર્ષ પહેલાંની મોરારિબાપુની કથાનો આ વીડિયો તમે જોયો? ભારત-પાક. યુદ્ધ અંગે કરી અદભુત વાત, PoKમાં એર સ્ટ્રાઈક બાદ વીડિયો ફરી વાઇરલ

Morari Bapu 40 year ago old katha video

DivyaBhaskar.com

Feb 26, 2019, 07:47 PM IST
PoKમાં ઘૂસીને ભારતીય એરફોર્સે કરેલી કાર્યવાહી બાદ મોરારિબાપુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરી વાઈરલ થયો છે. આ વીડિયો લગભગ 40 વર્ષ પહેલાંનો હોવાનું માનવામાં આવે છે. આ કથામાં મોરારિબાપુ કચ્છના માધાપરની બહેનોએ કરેલી હિંમતનો પ્રસંગ વાગોળે છે. 1965ના ભારત-પાક. યુદ્ધમાં ભુજનો રનવે તૂટી ગયો હતો એ વખતે માધાપરની બહેનોએ કેવી રીતે સૈન્યને મદદ કરી હતી તે વાત કરે છે. આ ઘટના બાદ ખુદ જનરલ માણેકશા આ બહેનોને મળવા પહોંચ્યા હતા.
X
Morari Bapu 40 year ago old katha video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી