ફૂડ / કંઈક આવી રસપ્રદ છે કર્ણાવતી દાબેલીની સફર, કચ્છથી આ રીતે પહોંચી અમદાવાદ, લારીથી શરૂઆત થઈ અને આજે જાણીતું નામ બન્યું

Karnavati Dabeli Video

DivyaBhaskar.com

Feb 27, 2019, 08:25 PM IST
વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કર ડોટ કોમના આ ફૂડ શોમાં અમે તમને ગુજરાત અને અમદાવાદના ફેમસ ફૂડ વિશે જણાવીશું. આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ કર્ણાવતી દાબેલીની શરૂઆત કોણે કરી અને કેવી રીતે કરી. આ જાણવા માટે જુઓ આ વીડિયો.
X
Karnavati Dabeli Video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી