Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1859

માર્કેટિંગમાં BMS કરેલ છે, IELTSમાં 7 બેન્ડ છે, પોસ્ટ ગ્રેજ્યુએશન માટે કેનેડા જવું છે, કયો પ્રોગ્રામ કરવાથી PR ફાસ્ટ મળે? કઈ કોલેજ સારી?

  • પ્રકાશન તારીખ16 Jan 2019
  •  
વીડિયો ડેસ્કઃ DivyaBhaskar.comનો ઈમિગ્રેશન પરના ખાસ કાર્યક્રમ 'IMMIGRATION ADVICE' ના આજના એપિસોડમાં વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર અડ્વાઈસ આપશે. મુંબઈમાં રહેતાં ધ્રુવે સવાલ પૂછ્યો છે કે, પોસ્ટ ગ્રેજ્યુએશન માટે કેનેડા જવું છે, મેં અહીં માર્કેટિંગમાં BMS કરેલ છે, IELTSમાં 7 બેન્ડ્સ છે, વેનકુઅર સ્ટડી કરવા જવું હોય તો, સપ્લાય ચેઈન મેનેજમેન્ટ, એકાઉન્ટિંગ કે ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ પૈકી કયો પ્રોગ્રામ કરવો જોઈએ? કયો પ્રોગ્રામ કરવાથી PR ફાસ્ટ મળે? કઈ કોલેજ સારી? ત્યારે આ વીડિયોથી તમે પણ જાણો કે પાર્થેશ ઠક્કર શું અડ્વાઇસ આપે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP