Immigration Advice: મારે P.N.P અંતર્ગત કેનેડા જવું છે, 5.5 બેન્ડમાં S.I.N.P એલિજિબલ થશે?

immigration advice parthesh thakkar

DivyaBhaskar.com

Oct 31, 2018, 08:03 PM IST
DivyaBhaskar.comના ખાસ કાર્યક્રમ Immigration Adviceના આજના એપિસોડમાં જોઈશું કે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરને પૂછવામાં આવેલા સવાલનો શું જવાબ છે. ગુજરાતના હિમાંશુ પટેલે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરને સવાલ પૂછ્યો છે. મારે P.N.P અંતર્ગત કેનેડા જવું છે.S.I.N.Pમાં ઇન્ટરેસ્ટ છે.અત્યારે અકાઉન્ટટની જોબ કરે છે. 5.5 બેન્ડમાં S.I.N.P એલિજીબલ થશે? આ સવાલનો જવાબ દરેક વ્યક્તિને કામ લાગશે.

X
immigration advice parthesh thakkar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી