Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-598

અમરેલીમાં મારણની લાલચ આપી પાંચ સિંહોને બોલાવાયા, લાયન શોનો વીડિયો વાઇરલ

  • પ્રકાશન તારીખ02 Nov 2018
  •  

અમરેલીઃ ગીરના સિંહોની માઠી દશા બેસી છે. હવે ગુજરાતની શાન અને ગૌરવ ગણાતાં સિંહોને કૂતરા બનાવી દેવાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમરેલીમાં લાયન શોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં પાંચ સિંહોને મારણની લાલચ આપી બોલાવાઈ છે. અને મારણ કરતાં સિંહોને જોવાનો લ્હાવો લોકો ઉઠાવી રહ્યા છે. એકબાજુ સરકાર ગેરકાયદે લાયન શો કાબૂમાં કરી લેવાની વાતો કરે છે. તેવામાં આ વીડિયો સરકારની નિષ્ફળતાની ચાડી ખાઈ છે. જો ગુજરાતમાં સિંહોની આવી જ હાલત રહેશે તો આગામી દિવસોમાં ગુજરાતના સિંહો નામશેષ થઈ જાય તો નવાઈ નહીં.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP