યોગા / આ આસનથી મટશે ડાયાબિટીસ, પાચનશક્તિ પણ ફાસ્ટ થશે, બોડી મજબૂત અને ફ્લેક્સિબલ બનશે, સાઇટિકાના દર્દી માટે ખાસ

Gomukhasana By Gini Shah

DivyaBhaskar.com

Feb 11, 2019, 09:30 PM IST

વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં અમદાવાદમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે. તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે. યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે. તો જોડાયેલા રહેશો દિવ્યભાસ્કરડોટકોમ સાથે.
X
Gomukhasana By Gini Shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી