પંચાંગ / કેવું રહેશે શુક્રવારનું રાશિભવિષ્ય? જાણો શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરોહિતનું અનુમાન

Friday Panchang And Rashi Bhavishya 25-01-2019

DivyaBhaskar.com

Jan 25, 2019, 12:10 AM IST
વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે આજનું પંચાંગ, દિનવિશેષ અને સંભવિત રાશિ ભવિષ્યનો સ્પેશિયલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરાહિત આપને આપની રાશિ અને પંચાંગ વિશે સમગ્ર માહિતી આપશે. તેમજ તમારો દિવસ કેવો રહેશે અને દિવસ દરમિયાન કેવા લાભ થશે, તમને શું શું નુકસાન થઈ શકે છે. કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે તમામ બાબતો પર શાસ્ત્રીજી માહિતી આપતા રહેશે. તો જોડાયેલા રહેશો દિવ્ય ભાસ્કરડોટકોમ સાથે.

X
Friday Panchang And Rashi Bhavishya 25-01-2019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી