Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1652

સ્કૂલમાં આવતાં જ બાળકો કેમ ધૂણવા લાગે છે, વિચિત્ર હરકતોનું સામે આવ્યું સાચું કારણ, આ એક જ ઉપાયથી થઈ શકે સાવ સારું

  • પ્રકાશન તારીખ04 Jan 2019
  •  
વીડિયો ડેસ્કઃ ડાંગના વઘઈની એક સ્કૂલમાં ધૂણતાં બાળકોનો વીડિયો સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં સાપની જેમ આળોટે છે અને ધૂણે છે. બાળકોની આ હરકતો પાછળનું કારણ જાણવા DivyaBhaskar.comએ સિનિયર સાઇકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણીને આ અંગે પૂછ્યું હતું. પ્રશાંત ભીમાણીએ આ મામલે જણાવ્યું કે, ‘હકીકતમાં આ કન્વર્ઝન ડિસઓર્ડર છે. આવા કેસમાં બાળકો બીજાને જોઈ તેનું અનુકરણ કરે છે. આ માટે તેમના અચેતન મનમાં રહેલો સ્ટ્રેસ જવાબદાર છે. અમે મેડિકલની ભાષામાં કલ્ચર બાઉન્ડ સિન્ડ્રોમ કહીએ છીએ. ધૂણતાં બાળકોનો આ એક સાઇકોલોજિકલ પ્રોબ્લેમ છે. આવી સ્થિતિમાં સાઇકો થેરાપી અને કાઉન્સેલિંગથી સારું થઈ જાય છે અને લોકોને આને અંધશ્રદ્ધાથી ન જોવા અનુરોધ છે.’

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP