DB Food / અમદાવાદનું યૂનિક ‘ફૂડ જંક્શન’, રેલવે સ્ટેશન જેવું જ રેસ્ટોરાં, કિચન પણ ટ્રેનના ડબ્બા જેવું, કાઠિયાવાડી ફૂડ માટે બેસ્ટ ઓપ્શન, અહીં પહોંચતાં જ અનોખો રોમાંચ ફીલ થાય

Ahmedabad Food Junction ‘Train Restaurant’

DivyaBhaskar.com

Feb 18, 2019, 08:18 PM IST
વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કર ડોટ કોમ આપના માટે લાવ્યું છે, ‘DB FOOD’ શો. જેમાં અમે તમને ગુજરાતના અને અમદાવાદના ફેમસ, યૂનિક રેસ્ટોરાંના ફૂડ અને તેની રેસિપી બતાવીશું. અમદાવાદના એસ.જી. હાઇવે - SP રિંગ રોડ પર આવેલા અમદાવાદ ફૂડ જંક્શનની શું ખાસિયત છે તે જાણવા જુઓ અમારો આ સ્પેશિયલ વીડિયો.
X
Ahmedabad Food Junction ‘Train Restaurant’

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી