• Home
  • Dvb
  • Dbv
  • 7 Friend Make Diffrent type Video For Her Freindship

ફ્રેન્ડશિપ / સાત ગુજરાતી યુવકોનું અફલાતૂન ફ્રેન્ડશિપ શૂટ, થીમ એવી કે લોકો વિચારી પણ ન શકે, હમ નહિ સુધરેંગે સોંગ પર યાદગાર બનાવી અમૂલ્ય ક્ષણ

7 Friend Make Diffrent type Video For Her Freindship

DivyaBhaskar.com

Mar 19, 2019, 08:22 PM IST
વીડિયો ડેસ્કઃ અત્યારે દરેક કપલોમાં પ્રિવેડિંગ વીડિયો અને ફોટોશૂટનો ક્રેઝ જોવા મળે છે. પણ, સુરતમાં રહેતાં 7 ફ્રેન્ડે પોતાની ફ્રેન્ડશિપ પર આ વીડિયો શૂટ કરાવ્યો છે. આ વીડિયોમાં બધાં ફ્રેન્ડે એકબીજા ફ્રેન્ડની ખાસિયતો જણાવી છે. આ વીડિયોનું શૂટિંગ અને એડિટિંગ સાંઇ ફોટો સ્ટૂડિયો દ્વારા કરાયું છે.
X
7 Friend Make Diffrent type Video For Her Freindship

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી