પત્ની પ્રેમી સાથે પકડાતા જોયા જેવી થઈ, બન્નેને એવો પાઠ ભણાવ્યો કે, જિંદગીભર ન ભૂલાય, વીડિયો વાઇરલ

Villagers Beating Lover In Maharashtra Bhandara

DivyaBhaskar.com

Dec 07, 2018, 04:59 PM IST
નેશનલ ડેસ્કઃ મહારાષ્ટ્રના ભંડારા ગામમાં માનવતાને શરમિંદા કરતી એક ઘટના સામે આવી છે. અહીં એક પરણિત યુવતી તેના પ્રેમી સાથે પકડાઈ જતાં ગામ લોકોએ બંનેને જાહેરમાં માર માર્યો હતો. ગામલોકોએ બંનેને માર મારી સાઇકલ રિક્ષામાં આખા ગામમાં ફેરવ્યા હતા. આ ઘટનામાં પ્રેમી યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને હોસ્પિટલ દાખલ કરાયો હતો. ગામલોકોએ આ બંને સામે પોલીસ ફરિયાદ કરી હતી.
X
Villagers Beating Lover In Maharashtra Bhandara

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી