Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3275

સુરત રેલ્વે સ્ટેશન પર યુવકનો ચમત્કારિક બચાવ, સીસીટીવીમાં ઘટના કેદ

  • પ્રકાશન તારીખ16 Apr 2019
  •  
અમદાવાદઃ સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પર એક યુવક દોડતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. યુવકનો પગ લપસી જતા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ઢસડાઈને ફસતો જઈ રહ્યો હતો. દરમિયાન પ્લેટફોર્મ પર હાજર એક રેલવે પોલીસ કર્મી શિવ ચરણ મીણાનું ધ્યાન જતા બચાવવા માટે દોડી ગયો હતો. યુવક ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જતા અન્ય યુવકો પણ દોડી આવ્યા હતા, અને યુવકે બચાવવામાં આવ્યો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP