• Home
  • Dvb
  • Dbv
  • સિદ્ધાર્થ રાંદેરિયાને નાટકના એક શો માટે મળતી રકમ વિશે સાંભળી તમે પણ ચોંકી જશો/You will also be surprised to hear about Siddharth Randariya for a show of drama

સિદ્ધાર્થ રાંદેરિયાને નાટકના એક શો માટે મળતી રકમ વિશે સાંભળી તમે પણ ચોંકી જશો

સિદ્ધાર્થ રાંદેરિયાને નાટકના એક શો માટે મળતી રકમ વિશે સાંભળી તમે પણ ચોંકી જશો/You will also be surprised to hear about Siddharth Randariya for a show of drama

ગુજ્જુભાઈ બોલતાની સાથે જ એક જ કલાકારનો ચહેરો સામે આવે છે.આ કલાકાર એટલે સિદ્ધાર્થ રાંદેરિયા.સિદ્ધાર્થ રાંદેરિયાના ગુજ્જુભાઈ સિરીઝ પરના નાટકો બહું જાણીતા છે.જોકે આજે પણ સિદ્ધાર્થ રાંદેરિયાના ચાહકોને એમના આ કલાકારની કેટલીક અજાણી વાતો વિશે ખબર નહીં હોય.શું તમે જાણો છો કે સિદ્ધાર્થ રાંદેરિયાને શરૂઆતના નાટકના એક શો માટે કેટલા રૂપિયા મળતા હતા ? જવાબ સાંભળો સિદ્ધાર્થ રાંદેરિયાના મોઢે જ.

divyabhaskar.com

Sep 17, 2018, 02:38 PM IST
અમદાવાદઃગુજ્જુભાઈ બોલતાની સાથે જ એક જ કલાકારનો ચહેરો સામે આવે છે.આ કલાકાર એટલે સિદ્ધાર્થ રાંદેરિયા.સિદ્ધાર્થ રાંદેરિયાના ગુજ્જુભાઈ સિરીઝ પરના નાટકો બહું જાણીતા છે.જોકે આજે પણ સિદ્ધાર્થ રાંદેરિયાના ચાહકોને એમના આ કલાકારની કેટલીક અજાણી વાતો વિશે ખબર નહીં હોય.શું તમે જાણો છો કે સિદ્ધાર્થ રાંદેરિયાને શરૂઆતના નાટકના એક શો માટે કેટલા રૂપિયા મળતા હતા ? જવાબ સાંભળો સિદ્ધાર્થ રાંદેરિયાના મોઢે જ.

X
સિદ્ધાર્થ રાંદેરિયાને નાટકના એક શો માટે મળતી રકમ વિશે સાંભળી તમે પણ ચોંકી જશો/You will also be surprised to hear about Siddharth Randariya for a show of drama

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી