વાઇરલ વીડિયો / લગ્નમાં મહિલાઓએ ગાયું મોદી ગીત, 'આ તો મોદીનું રાજ છે'

Women sung modi song in marraige, video viral

Divyabhaskar.com

Mar 14, 2019, 02:58 PM IST

વીડિયો ડેસ્કઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામવાળી કંકોત્રી વાઇરલ થયા બાદ હવે વડા પ્રધાન મોદીના લગ્ન ગીતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં મહિલાઓ લગ્નના માંડવામાં બેસીને આ તો મોદીનું રાજ છે તેવું ગીત ગાઈ રહ્યા છે. લગ્નના માંડવે ગવાયેલાં મોદીના લગ્નગીતનો વીડિયો સોશિયલ મીડિયામાં લોકોને પસંદ પડી રહ્યો છે.

X
Women sung modi song in marraige, video viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી