• Home
  • Dvb
  • Dbv
  • women molested by superstition after death of a young boy in dahod, gujarat

ગામલોકોએ દેરાણી જેઠાણીને નિર્વસ્ત્ર કરીને આપ્યા ડામ, યુવકના મોત બાદ ડાકણ હોવાની આશંકા રાખીને આચર્યું કૃત્ય

women molested by superstition after death of a young boy in dahod, gujarat

દાહોદની ટાઢાગોળા ગામની એક અરેરાટીભરી ઘટના સામે આવી છે. જેમાં માસુભાઈ આહિરના 14 વર્ષના પુત્ર ભાવિકનું પગની બિમારી બાદ મોત થતાં ગોમના લોકોએ આ આકસ્મિક મોતને અંધવિશ્વાસ સાથે જોડીને બે મહિલાઓને શરીરે ડામ આપ્યા હતા. મહિલાના પતિના કહેવા પર જ આ ઘૃણાસ્પદ કામ કરાયુ હતું. કેટલાક લોકોએ મહિલાઓને પહેલાં નિર્વસ્ત્ર કરી દીધી ત્યારબાદ, ગરમ સળીયા વડે તેમના શરીરે ડામ આપી દીધા હતા. બંને મહિલાઓ હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આરોપીઓ ફરાર છે.

divyabhaskar.com

Nov 23, 2018, 03:49 PM IST

X
women molested by superstition after death of a young boy in dahod, gujarat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી