Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2775

મહિલાએ રસ્તા વચ્ચે ગાડી રોકી, પછી આગળ પાછળ જોઈને કર્યું એવું કે થઈ જશો હેરાન

  • પ્રકાશન તારીખ13 Mar 2019
  •  

વીડિયો ડેસ્કઃ ચોરી કરતી અનેક મહિલાઓનાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. પણ હાલમાં જ ચોરી કરતી એક મહિલાનો જે વીડિયો વાઇરલ થયો છે તેને જોઈ તમે હેરાન થઈ જશો. કારમાં આવેલી એક મહિલા રોડ વચ્ચે ડિવાઈડર પાસે ગાડી રોકીને ઉભી રહી જાય છે. અને ત્યારબાદ તે કોઈ આવે છે કે નહીં તે માટે આગળ પાછળ જોવે છે. રોડને સૂમસામ જોતાં જ મહિલા ડિવાઈડર પર લગાવેલાં છોડને ઉખેડીને ગાડીમાં મૂકી દે છે. મહિલાની આ સમગ્ર કરતૂત એક શખ્સે પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. તમામ હદ વટાવીને ચોરી કરતી આ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP