• Home
  • Dvb
  • Dbv
  • woman crying with bier of wine in village, video viral

FUNNY: 'લાલિયાના બાપા જતાં રહ્યા, ગામની ઉબેઠ ગઈ,' મહિલાઓએ પાદરે લીધાં છાજિયાં

woman crying with bier of wine in village, video viral

Divyabhaskar.com

Sep 06, 2018, 06:06 PM IST
ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પણ અહીં અવારનવાર દારૂનો જથ્થો પકડાવવાની ઘટનાઓ બનતી હોય છે. દારૂ એ બદી છે અને દારૂથી કુટુંબની પાયમાલી થાય છે. ખાસ કરીને મહિલાઓને દારૂડિયા પતિથી વધુ વેઠવાનું આવતું હોય છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં મહિલાઓ ગામના ચોરે ભેગી થાય છે અને દારૂની નનામી બાંધી છાજિયાં કૂટે છે. મહિલાઓ રોકકળ કરી ગામ આખું ગજવી નાખે છે. તેમજ દારૂ પીવાથી શું ખુંવારી થાય એને છાજિયાં દ્વારા વ્યક્ત કરે છે.
X
woman crying with bier of wine in village, video viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી