Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3413

મોદી અયોધ્યાથી નજીકના અંતરે હોવા છતા અયોધ્યા કેમ જતા નથી ?

  • પ્રકાશન તારીખ02 May 2019
  •  

વીડિયો ડેસ્કઃ નરેન્દ્ર મોદી અયોધ્યા કેમ જતા નથી ? આ સવાલ ઉઠવો સ્વાભાવિક છે,કેમકે મોદી વડાપ્રધાન બન્યા પછી એક પણ વખત અયોધ્યા ગયા નથી.હાલમાં જ મોદી અયોધ્યા જિલ્લાના રામપુરમાં હતા જ્યાથી અયોધ્યા માત્ર 30 કિલોમીટર દૂર હતું, છતા તેઓ ગયા નહીં.આથી ફરી એક વખત ચર્ચા છે કે મોદી અયોધ્યા જિલ્લામાં હોવા છતા રામથી દૂર કેમ રહે છે.આ સવાલનો સાચો જવાબ તો ખુદ મોદી જ આપી શકે પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ પહેલા 2009 અને 2014માં પણ મોદી અયોધ્યાની નજીક હોવા છતા કેમ ત્યાં ગયા નહોંતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP