• Home
  • Dvb
  • Dbv
  • 7 વર્ષનો ભાઈ ટીવી રિમોટ ન આપે તો 12 વર્ષની બહેન આત્મહત્યા કેમ કરે ?

7 વર્ષનો ભાઈ ટીવી રિમોટ ન આપે તો 12 વર્ષની બહેન આત્મહત્યા કેમ કરે ?

7 વર્ષનો ભાઈ ટીવી રિમોટ ન આપે તો 12 વર્ષની બહેન આત્મહત્યા કેમ કરે ?

ભારતમાં સરકાર કોઈ પણની હોય વારંવાર એક જ વાત કહેવામાં આવે છે કે વિકાસ થઈ રહ્યો છે.ભારતને ફરી એક વખત વિશ્વગુરુ બનાવવાના પણ સપનાઓ જોવામાં આવે છે.જોકે બધા એક બાબતથી અજાણ છે અથવા આંખ આડા કાન કરે છે.આ બાબત એટલે આત્મહત્યાના કેસોમાં ચિંતાજનક રીતે થઈ રહેલો વધારો.મનોવૈજ્ઞાનિક ડો.પ્રશાંત ભીમાણી પાસેથી જાણીએ આ સમસ્યાનું કારણ અને નિરાકરણ.

divyabhaskar.com

Nov 02, 2018, 07:35 PM IST
અમદાવાદઃ ભારતમાં સરકાર કોઈ પણની હોય વારંવાર એક જ વાત કહેવામાં આવે છે કે વિકાસ થઈ રહ્યો છે.ભારતને ફરી એક વખત વિશ્વગુરુ બનાવવાના પણ સપનાઓ જોવામાં આવે છે.જોકે બધા એક બાબતથી અજાણ છે અથવા આંખ આડા કાન કરે છે.આ બાબત એટલે આત્મહત્યાના કેસોમાં ચિંતાજનક રીતે થઈ રહેલો વધારો.મનોવૈજ્ઞાનિક ડો.પ્રશાંત ભીમાણી પાસેથી જાણીએ આ સમસ્યાનું કારણ અને નિરાકરણ.

X
7 વર્ષનો ભાઈ ટીવી રિમોટ ન આપે તો 12 વર્ષની બહેન આત્મહત્યા કેમ કરે ?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી