• Home
  • Dvb
  • Dbv
  • ચીન કેમ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના સમર્થનમાં નથી? શું છે ચીનની ચાલ?

ચીનની ચાલ / ચીન કેમ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના સમર્થનમાં નથી? શું છે ચીનની ચાલ?

ચીન કેમ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના સમર્થનમાં નથી? શું છે ચીનની ચાલ?

ચીન કેમ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના સમર્થનમાં નથી? શું છે ચીનની ચાલ?

divyabhaskar.com

Mar 14, 2019, 02:05 PM IST
અમદાવાદ: મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવને સમર્થન કરી ચીને જે કૂટનીતિ અપનાવી છે તેને લઈ દેશમાં ચર્ચા થઈ છે.મસૂદને વૈશ્વિક આતંકી જાહેર ન થવા દઈ ચીને કૂટનીતિ મામલે ભારતને હરાવ્યું? અમેરિકા,બ્રિટેન,ફ્રાંસે સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાપ્રસ્તાવ રજૂ કર્યો હતો.ચીને પોતાનો વીટો વાપરી આ પ્રસ્તાવને મંજૂર થવા દીધો નથી.ભૂતકાળમાં પણ ચીન 3 વખત આવું કરી ચૂક્યું છે ત્યારે સમજીએ શા માટે ચીન આમ કરે છે.શું છે ચીનની ચાલ?
X
ચીન કેમ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના સમર્થનમાં નથી? શું છે ચીનની ચાલ?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી