• Home
  • Dvb
  • Dbv
  • whatsapp removes dark mode feature from its beta app

ગેઝેટ્સ / WhatsApp તેના નવા ફિચર ડાર્ક મોડ ને હાલ લોન્ચ નહીં કરે

Whats App યૂઝર માટે ખરાબ સમાચાર છે

divyabhaskar.com

May 03, 2019, 01:16 PM IST
વીડિયો ડેસ્કઃ WhatsApp યૂઝર માટે ખરાબ સમાચાર છે.WhatsApp હાલમાં "ડાર્ક મોડ' ફિચર લોન્ચ કરશે નહીં ."WABetaInfo' ના રિપોર્ટ મૂજબ કંપની "ડાર્ક મોડ' ફિચરનું સ્ટેબલ વર્ઝન લોન્ચ નહીં કરે.કંપન દ્વારા બીટા પરથી હાલમાં આ નવા ફિચરને હટાવી દેવામાં આવ્યું છે.કંપનીએ શા માટે આમ કર્યું અને આ નવા ફિચરની શું છે ખાસિયત તે જાણવા જૂઓ આ વીડિયો.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી