Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1962

બુધવારનું રાશિ ભવિષ્ય, રાશિ પ્રમાણે બસ આટલું કરો ચોક્કસ ફાયદો થશે

  • પ્રકાશન તારીખ23 Jan 2019
  •  
વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે આજનું પંચાંગ, દિનવિશેષ અને સંભવિત રાશિ ભવિષ્યનો સ્પેશિયલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરાહિત આપને આપની રાશિ અને પંચાંગ વિશે સમગ્ર માહિતી આપશે. તેમજ તમારો દિવસ કેવો રહેશે અને દિવસ દરમિયાન કેવા લાભ થશે, તમને શું શું નુકસાન થઈ શકે છે. કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે તમામ બાબતો પર શાસ્ત્રીજી માહિતી આપતા રહેશે. તો જોડાયેલા રહેશો દિવ્ય ભાસ્કરડોટકોમ સાથે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP