Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-556

હેલિકોપ્ટરથી લેવાયેલો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'નો અદભુત નજારો

  • પ્રકાશન તારીખ31 Oct 2018
  •  
કેવડિયાઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું. 182 મીટર ઊંચી સરદાર પટેલની આ પ્રતિમાનો અદભૂત અને અવિશ્વસનીય નજારો જુઓ હેલિકોપ્ટર વડે. હેલિકોપ્ટર વડે લેવાયેલો આ અદભૂત નજારો જોઈ તમે અભિભૂત થઈ જાશો. પ્રકૃતિના ખોળે ઊભેલી અને વાદળોને આંબતી ગગનચૂંબી સરદાર સાહેબની પ્રતિમાનો આ નજારો ખરેખર અદભૂત છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP